તાજેતર માં જ તારીખ 11 મે 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB MPHW(Multi-Purpose Health Worker)(Male) Class-III Advertisement 17/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(Male) ક્લાસ 3 માટે કુલ 1866 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
GPSSB Multi-Purpose Health Worker (MPHW)(Male) Class – III Recruitment 2022 | |
Organization Name | Gujarat Panchayat Seva Pasandgi Mandal |
Post Name | Multi-Purpose Health Worker(MPHW)(Male) Class – III |
Vacancies | 1866 |
Advt. No. | Advt. No.17/2021-22 |
Application Staring Date | 16-05-2022 |
Application Closing Date | 31-05-2022 |
Category | Govt Jobs |
Selection Mode | See Full Detail in Advertisement |
Location | Gujarat / India |
Official Site | https://gpssb.gujarat.gov.in |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB MPHW(Multi-Purpose Health Worker) Class-III Information
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) | MPHW(Multi-Purpose Health Worker) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 1866 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.
ભરતી નું નામ :
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) ક્લાસ 3 | GPSSB MPHW(Multi-Purpose Health Worker) Class-3 (ADVT 17/202122)
જાહેરાત :
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નીચે આપેલ મુજબ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) | MPHW(Multi-Purpose Health Worker) Class 3 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) માટે ભરતી ની જગ્યા:
- કુલ : 1866
- જનરલ : 862
- EWS : 172
- SEBC : 430
- SC : 142
- ST : 260
- દિવ્યાંગ ઉમેદવાર માટે : 77
- માજી સૈનિક : 174
નીચે આપેલ ફોટા માં ગુજરાત ના જિલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યા નું લીસ્ટ આપેલ છે તથા કેટેગરી મુજબ જગ્યા દર્શાવેલ છે.
શૈક્ષણિક લાયકાત:
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) માટે ની શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
પસંદગી પ્રક્રિયા:
- પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.
સિલેબસ | Syllabus :
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) ભરતી માટે નો સિલેબસ નીચે પ્રમાણે રહેશે.
કેવી રીતે અરજી કરવી?
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
📁📩👇⬇️⤵️
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) ક્લાસ 3 | ||
---|---|---|
Please Wait | ||
Details | Dates | Links |
📋 Question Paper | 27-06-2022 | D0wnl0ad Now |
Advertisement | ||
🅰️ Provisional Answer Key | 27-06-2022 | D0wnl0ad Now |
🅰️ View OMR | 26-06-2022 | VIEW OMR |
🅰️ Call Letter Download Notification | 14-06-2022 | D0wnl0ad Now |
🅰️ List of Rejected applications | 13-06-2022 | D0wnl0ad Now |
📁📤👆⬆️⤴️
મહત્વ ની તારીખો:
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 16-05-2022
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 31-05-2022
- કોલ લેટર ડાઉનલોડ તારીખ : 16-06-2022 થી 26-06-2022 સુધી
- પરીક્ષા ની તારીખ : 26-06-2022 ના દિવસ બપોરે 03:00 થી 04:00
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ