Skip to main content

જુનિયર કલાર્ક | Junior Clerk

 તાજેતર માં જ તારીખ  17 ફેબ્રઆરી 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB જુનિયર કલાર્ક ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Clerk Class-III Advertisement 12/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે. 

GPSSB જુનિયર કલાર્ક ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Clerk Class-III Advertisement 12/2021-22

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા જુનિયર કલાર્ક ક્લાસ 3 માટે કુલ 1181 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

જુનિયર કલાર્ક ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Junior Clerk Class-III Information

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જુનિયર કલાર્ક (Junior Clerk) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 1181 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

ભરતી નું નામ :

  • જુનિયર કલાર્ક ક્લાસ 3 | GPSSB Junior Clerk Class-3 (ADVT 12/202122)

જાહેરાત :

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નીચે આપેલ મુજબ જુનિયર કલાર્ક (Junior Clerk) Class 3 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.

GPSSB જુનિયર કલાર્ક ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Clerk Class-III Advertisement 12/2021-22

જુનિયર કલાર્ક માટે ભરતી ની જગ્યા:

  • કુલ : 1181
  • જનરલ : 585
  • EWS : 104
  • SEBC : 285
  • SC : 59
  • ST : 148
  • દિવ્યાંગ ઉમેદવાર માટે  : 85
  • માજી સૈનિક : 104

નીચે આપેલ ફોટા માં ગુજરાત ના જિલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યા નું લીસ્ટ આપેલ છે તથા કેટેગરી મુજબ જગ્યા દર્શાવેલ છે.

GPSSB જુનિયર કલાર્ક ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Junior Clerk Class-III Advertisement 12/2021-22

શૈક્ષણિક લાયકાત:

  • 12 પાસ
  • કમ્પ્યુટર નું બેઝિક નોલેજ

જુનિયર કલાર્ક માટે ની શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો  લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

  • પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો   લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

કેવી રીતે અરજી કરવી?

જુનિયર કલાર્ક માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.in
ભરતી જાહેરાત : જાહેરાત જુવો
ભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવો

 

મહત્વ ની તારીખો:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 18-02-2022
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 08-03-2022


Important :  અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ