💠 ઉદેશ્ય
અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ( gpssb.gujarat.gov.in ) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી દરેક( તલાટી, જુનિયર કલાર્ક, મુખ્ય સેવિકા, નાયબ ચીટનીશ, સ્ટાફ નર્સ, કમ્પાઉડર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ગ્રામ સેવક વગેરે ) સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની જાહેરાત, પરીક્ષા નો અભ્યાસક્રમ, પરીક્ષા તારીખ, પરિણામો વગેરે જેવી બાબતો ની માહિતી અમારી આ વેબસાઇટ www.gpssb.in દ્વારા તમને તત્કાલીન ધોરણે પહોંચાડવાનો છે.
✨ આ સિવાય ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી વિવિધ પ્રકારની ભરતી ઓની માહિતી પણ અમારી વેબસાઇટ દ્વારા તમને ફ્રી માં આપવામાં આવશે.
✨ અમારી વેબસાઇટ નો મુખ્ય હેતુ કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપવાનો નથી. છતાં પણ તમારે સૌથી પહેલા ગુજરાત સરકાર ના મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી માહિતી ને ચકાસી લેવી.
✨ અમારા દ્વારા વેબસાઇટ માં મુકવામાં આવેલી માહિતી ગુજરાત ના દરેક વ્યક્તિ ને સરળતા થી મળી રહે તે માટે અમે ઇન્ટરનેટ પર થી અલગ અલગ જગ્યાએ થી દરેક ભરતી ની માહિતી ભેગી કરી ને તમને આપીએ છીએ.
કદાચ અમારા દ્વારા મુકવામાં આવેલી કોઈ પણ પ્રકારની માહિતી થી કોઈ ની ગોપનીયતા નીતિ અને ઉપયોગની શરતો નું ઉલંઘન થાય તો અમને અમારા gpssbmail@gmail.com ઈમેલ દ્વારા જાણ કરજો. અમે ઝડપ થી તમારી સાથે સંપર્ક કરીશું અને તમારા પ્રશ્ન નું સોલ્યુશન કરીશું.