Skip to main content

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | Multi Purpose Health Worker

તાજેતર માં જ તારીખ  11 મે 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB MPHW(Multi-Purpose Health Worker)(Male) Class-III Advertisement 17/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે. 

GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB MPHW(Multi-Purpose Health Worker)(Male) Class-III Advertisement 17/2021-22


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(Male) ક્લાસ 3 માટે કુલ 1866 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

GPSSB Multi-Purpose Health Worker (MPHW)(Male) Class – III Recruitment 2022
Organization NameGujarat Panchayat Seva Pasandgi Mandal
Post NameMulti-Purpose Health Worker(MPHW)(Male) Class – III
Vacancies1866
Advt. No.Advt. No.17/2021-22
Application Staring Date16-05-2022
Application Closing Date31-05-2022
CategoryGovt Jobs
Selection Mode
See Full Details in Advertisement.
LocationGujarat / India
Official Sitehttps://gpssb.gujarat.gov.in

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB MPHW(Multi-Purpose Health Worker) Class-III Information

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) | MPHW(Multi-Purpose Health Worker) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 1866 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

ભરતી નું નામ :

  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) ક્લાસ 3 | GPSSB MPHW(Multi-Purpose Health Worker) Class-3 (ADVT 17/202122)

જાહેરાત :

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નીચે આપેલ મુજબ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) | MPHW(Multi-Purpose Health Worker) Class 3 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.

GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB MPHW(Multi-Purpose Health Worker)(Male) Class-III Advertisement 17/2021-22


મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) માટે ભરતી ની જગ્યા:

  • કુલ : 1866
  • જનરલ : 862
  • EWS : 172
  • SEBC : 430
  • SC : 142
  • ST : 260
  • દિવ્યાંગ ઉમેદવાર માટે  : 77
  • માજી સૈનિક : 174

નીચે આપેલ ફોટા માં ગુજરાત ના જિલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યા નું લીસ્ટ આપેલ છે તથા કેટેગરી મુજબ જગ્યા દર્શાવેલ છે.

GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB MPHW(Multi-Purpose Health Worker)(Male) Class-III Advertisement 17/2021-22 | GPSSB MPHW District Wise Vacancies



શૈક્ષણિક લાયકાત:

GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB MPHW(Multi-Purpose Health Worker)(Male) Class-III Advertisement 17/2021-22 | GPSSB MPHW Qualification



મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) માટે ની શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો  લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

  • પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો   લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

સિલેબસ | Syllabus :

  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) ભરતી માટે નો સિલેબસ નીચે પ્રમાણે રહેશે.
GPSSB મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB MPHW(Multi-Purpose Health Worker)(Male) Class-III Advertisement 17/2021-22 | GPSSB MPHW Syllabus


કેવી રીતે અરજી કરવી?

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરૂષ) માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.in
ભરતી જાહેરાત : જાહેરાત જુવો
ભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવો

 

📁📩👇⬇️⤵️

 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) ક્લાસ 3 
Please Wait
DetailsDatesLinks
📋 Question Paper27-06-2022Download Now
Advertisement
🅰️ Provisional Answer Key27-06-2022Download Now
🅰️ View OMR26-06-2022VIEW OMR
🅰️ Call Letter Download Notification 14-06-2022Download Now
🅰️ List of Rejected applications 13-06-2022Download Now

📁📤👆⬆️⤴️

મહત્વ ની તારીખો:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 16-05-2022
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 31-05-2022
  • કોલ લેટર ડાઉનલોડ તારીખ : 16-06-2022 થી 26-06-2022 સુધી
  • પરીક્ષા ની તારીખ : 26-06-2022 ના દિવસ બપોરે 03:00 થી 04:00


Important :  અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Teenpatti Master DownloadAds X