નમસ્કાર મિત્રો,
તમારી કોઈ પણ પ્રકારની મુંઝવણ કે પ્રશ્નો ને નીચે આપેલ ઈમેઇલ એડ્રેસ પર લખી ને મોકલી આપો. અમે વહેલી તકે તમારા પ્રશ્નો કે મુંજવણ નું નિરાકરણ લાવીશું.
ઇમેઇલ : info-gpssb-gnr@gujarat.gov.in
જો તમે કોઈ વધારે માહિતી મેળવવા માંગતા હોય અથવા કોઈ વધારે મદદ મેળવવા ઇચ્છતા હોય તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની ઓફિસિયલ વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો અથવા નીચે આપેલ માહિતી નો ઉપયોગ કરી શકો છો.
નીચે દર્શાવેલ માહિતી એમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની વેબસાઇટ પર થી લઇ ને મુકેલી છે.
સરનામું :
બ્લોક - ૨, સી-વીંગ, ૫મો માળ, કર્મયોગી ભવન, સેક્ટર -૧૦/એ, ગાંધીનગર, ગુજરાત-૩૮૨૦૧૦
સત્તાવાર વેબસાઇટ :
https://gpssb.gujarat.gov.in/
ઇમેઇલ :
info-gpssb-gnr@gujarat.gov.in