Skip to main content

GPSSB મુખ્ય સેવિકા ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Mukhya Sevika Class-III Advertisement 14/2021-22

ADVERTISEMENT
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸

તાજેતર માં જ તારીખ  28 માર્ચ 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB મુખ્ય સેવિકા ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Mukhya Sevika Class-III Advertisement 14/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે. 

GPSSB મુખ્ય સેવિકા ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Mukhya Sevika Class-III Advertisement 14/2021-22

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા મુખ્ય સેવિકા ક્લાસ 3 માટે કુલ 225 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

મુખ્ય સેવિકા ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Mukhya Sevika Class-III Information

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ મુખ્ય સેવિકા (Mukhya Sevika) ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 225 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

ભરતી નું નામ :

  • મુખ્ય સેવિકા ક્લાસ 3 | GPSSB Mukhya Sevika Class-3 (ADVT 14/202122)

જાહેરાત :

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા નીચે આપેલ મુજબ મુખ્ય સેવિકા (Mukhya Sevika) Class 3 ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે.
GPSSB મુખ્ય સેવિકા ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Mukhya Sevika Class-III Advertisement 14/2021-22

મુખ્ય સેવિકા માટે ભરતી ની જગ્યા:

  • કુલ : 225
  • જનરલ : 96
  • EWS : 07
  • SEBC : 63
  • SC : 22
  • ST : 37
  • દિવ્યાંગ ઉમેદવાર માટે  : 49
  • માજી સૈનિક : 07

નીચે આપેલ ફોટા માં ગુજરાત ના જિલ્લા પ્રમાણે ભરવા પાત્ર જગ્યા નું લીસ્ટ આપેલ છે તથા કેટેગરી મુજબ જગ્યા દર્શાવેલ છે.

GPSSB મુખ્ય સેવિકા ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Mukhya Sevika Class-III Advertisement 14/2021-22

શૈક્ષણિક લાયકાત:

મુખ્ય સેવિકા માટે ની શૈક્ષણિક લાયકાતની વધારે વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો  લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

  • પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો   લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

સિલેબસ | Syllabus :

  • ગમુખ્ય સેવિકા ભરતી માટે નો સિલેબસ નીચે પ્રમાણે રહેશે.
GPSSB મુખ્ય સેવિકા ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Mukhya Sevika Class-III Advertisement 14/2021-22

કેવી રીતે અરજી કરવી?

મુખ્ય સેવિકા માટે રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.in
ભરતી જાહેરાત : જાહેરાત જુવો
ભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવો

 

મહત્વ ની લિંક

રિજેક્ટ થયેલ ફોર્મ : રિજેક્ટ થયેલ ફોર્મ નું લીસ્ટ

મહત્વ ની તારીખો:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 30-03-2022
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 15-04-2022


Important :  અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
🤝 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (WWW.GPSSB.IN) સાથે જોડાયેલો રહો અને પંચાયત વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પ્રકારની ભરતી ને લગતી માહિતી ના અપડેટ ઝડપ થી તમારા મોબાઇલ ફોન પર મેળવતા રહો..
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸
ADVERTISEMENT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ