તાજેતર માં જ તારીખ 10-05-2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB લેબોરેટરી ટેકનિશિયન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્લાસ 3 | GPSSB Laboratory Technician Provisional Merit List Class-III ADVT (1/2021-22) ની જગ્યા ઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી જેનું પ્રોવિઝનલ રિઝલ્ટ ની જાહેરાત કરવામાં આવી છે.
GPSSB Laboratory Technician Provisional Result
GPSSB દ્વારા લેવામાં આવેલ લેબોરેટરી ટેકનિશિયન (Laboratory Technician) ક્લાસ 3 પ્રોવિઝનલ રિઝલ્ટ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
📁📤👆⬆️⤴️
GPSSB Laboratory Technician Advertisement
GPSSB લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3 | GPSSB Deputy Accountant Class-III પ્રશ્ન પેપર | આન્સર કી | રિઝલ્ટ વગેરે ની વધારા ની માહિતી કે વિગતો માટે GPSSB લેબોરેટરી ટેકનિશિયન ક્લાસ 3 જાહેરાત | GPSSB Laboratory Technician Class-III Advertisement 1/2021-22 અથવા તો નીચે આપેલ સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લઈ શકે છે.
સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.inભરતી જાહેરાત : જાહેરાત જુવોભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવોઅરજી કરો : ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
ડિસક્લેમર
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ