તાજેતર માં જ તારીખ 11 એપ્રિલ 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB ની વિવિધ ભરતી ની પરિક્ષા અને કોલ લેટર ડાઉનલોડ ની તારીખ જાહેર | GPSSB Various Exam Date and Call Letter Download Date Declared 2022 ની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા વિવિધ ભરતી ની પરિક્ષા તારીખ ની જાહેરાત કરવામાં આવી છે.
GPSSB ની વિવિધ ભરતી ની પરિક્ષા અને કોલ લેટર ડાઉનલોડ ની તારીખ જાહેર | GPSSB Various Exam Date and Call Letter Download Date Declared 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ GPSSB ની વિવિધ ભરતી ની પરિક્ષા તારીખ અને કોલ લેટર ડાઉનલોડ ની તારીખ જાહેર | GPSSB Exam Date and Call Letter Download Date Declared 2021-22 ડાઉનલોડ લીંક નીચે મુજબ છે.
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ જાહેર.
- આંકડા મદદનીશ (ADVT NO: 06/2021-22)
- નાયબ હિસાબનીશ (ADVT NO: 05/2021-22)
- જુનિયર ફાર્માસિસ્ટ (ADVT NO: 11/2021-22)
- સમાજ કલ્યાણ નિરીક્ષક (જુનિયર ગ્રેડ) (ADVT NO: 07/2021-22)
- વિસ્તરણ અધિકારી (સહકાર) (ADVT NO: 08/2021-22)
- વિભાગીય હિસાબનીશ (ADVT NO: 03/2021-22)
- અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) (ADVT NO: 13/2021-22)
📁📤👆⬆️⤴️
Important : અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
0 ટિપ્પણીઓ