Skip to main content

તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા માટે ની તારીખ વધારવા બાબત | GPSSB Talati Cum Mantri Form Fill up Date Increase 2 days

ADVERTISEMENT
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸

તાજેતર માં જ તારીખ  14 ફેબ્રુઆરી 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા માટે ની તારીખ વધારવા બાબત | GPSSB Talati Cum Mantri Form Fill up Date Increase 2 days ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે. 

GPSSB તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત મંત્રી) ક્લાસ 3 ભરતી ની જાહેરાત | GPSSB Talati Cum Mantri ( Village Panchayat Secretary ) Class-III Advertisement 10/2021-22


ઉમેદવારો ની માંગ અને સર્વર ડાઉન ના કારણે તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા માટે ની તારીખ 15/02/2022 માં 2 દિવસ નો વધારો કરી ને તારીખ 17/02/2022 રાત્રી ના 12 વાગ્યા સુધી તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરી શકાશે.

તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરવા માટે ની તારીખ વધારવા બાબત | GPSSB Talati Cum Mantri Form Fill up Date Increase 2 days

સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.in
ભરતી જાહેરાત : જાહેરાત જુવો
ભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવો

Important :  અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
🤝 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (WWW.GPSSB.IN) સાથે જોડાયેલો રહો અને પંચાયત વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પ્રકારની ભરતી ને લગતી માહિતી ના અપડેટ ઝડપ થી તમારા મોબાઇલ ફોન પર મેળવતા રહો..
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸
ADVERTISEMENT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ