Skip to main content

GPSSB નાયબ હિસાબનીશ ક્લાસ 3 ભરતી જાહેરાત | GPSSB Deputy Accountant Class-III Advertisement 5/2021-22

ADVERTISEMENT
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸

તાજેતર માં જ તારીખ 10 જાન્યુઆરી 2022 ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની GPSSB ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ 3 ભરતી જાહેરાત | GPSSB Deputy Accountant Class-III Advertisement 5/2021-22 ની જગ્યા ઓ માટે ની જાહેરાત કરવામાં આવી છે. 

GPSSB ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ 3 ભરતી જાહેરાત | GPSSB Deputy Accountant Class-III Advertisement 5/2021-22


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત મુજબ હાલ મા કુલ 191 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ 3 ભરતી ની માહિતી | GPSSB Deputy Accountant Class-III Information

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ 3 ની જાહેરાત મુજબ હાલ મા કુલ 191 જગ્યા માટે ની ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેની વિગતો નીચે મુજબ છે.

ભરતી નું નામ :

  • ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ 3 (GPSSB Deputy Accountant Class-3)

જાહેરાત :

GPSSB ડેપ્યુટી એકાઉન્ટન્ટ ક્લાસ 3 ભરતી જાહેરાત | GPSSB Deputy Accountant Class-III Advertisement 5/2021-22

ભરતી ની જગ્યા:

  • કુલ : 191
  • જનરલ : 134
  • EWS : 00
  • SEBC : 36
  • SC : 01
  • ST : 20
  • દિવ્યાંગ ઉમેદવાર માટે  : 33
  • માજી સૈનિક : 01

શૈક્ષણિક લાયકાત:

શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

  • પસંદગી પ્રક્રિયા વિગતો માટે કૃપા કરીને નીચે આપેલ ઑફિશિયલ પરિપત્ર જુવો   લિંક પર ક્લિક કરી ને ભરતી ને લગતી તમામ માહિતીઓ અને સૂચના વાંચો.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

સત્તાવાર વેબસાઇટ : gpssb.gujarat.gov.in
ભરતી જાહેરાત : જાહેરાત જુવો
ભરતી પરિપત્ર : ઑફિશિયલ પરિપત્ર જુવો

 

મહત્વ ની તારીખો:

  • ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ : 11-01-2022
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 27-01-2022
  • કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : 27-04-2022 થી 08-05-2022
  • પરીક્ષા ની તારિખ : 08-05-2022 (બપોરે 11:00 થી 12:30)


Important :  અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી 100% સાચી જ છે. પરંતુ ક્યારેક કોઈ કારણોસર ભૂલ થી ખોટી માહિતી અપલોડ થઈ શકે છે. તેથી કૃપા કરીને હંમેશા અધિકૃત વેબસાઇટ /સંસ્થા / સંસ્થા / વિભાગ અને સત્તાવાર જાહેરાત / સૂચના સાથે વિગતો તપાસો અને પુષ્ટિ કરો.
🤝 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (WWW.GPSSB.IN) સાથે જોડાયેલો રહો અને પંચાયત વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પ્રકારની ભરતી ને લગતી માહિતી ના અપડેટ ઝડપ થી તમારા મોબાઇલ ફોન પર મેળવતા રહો..
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸
ADVERTISEMENT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ