Skip to main content

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2021/22 મા લેવાનારી ભરતી | GPSSB Bharti List 2022/22

ADVERTISEMENT
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸

તાજેતર માં જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વિભાગ ની જુદી જુદી જગ્યા ઓ માટે નું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2021/22 મા લેવાનારી ભરતી | GPSSB Bharti List 2022/22

પંચાયત વિભાગ તરફથી વર્ગ-૩ ની જગ્યા ઓ માટે ભરતી

નીચે જણાવ્યા પ્રમાણે હાલ મા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_

મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર :- ૨૦૮૬
ફિમેલ હેલ્થ વર્કર :- ૪૧૩૭
મુખ્ય સેવિકા :- ૨૩૮
સ્ટાફ નર્સ :- ૪૧૨
કંપાઉન્ડર :- ૩૧૬
લેબ ટેક. :- ૩૧૮
ગ્રામસેવક :- ૧૮૩૯
તલાટી કમ મંત્રી :- ૩૬૩૭
જુનિયર ક્લાર્ક :- ૨૬૪૪

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_
🤝 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (WWW.GPSSB.IN) સાથે જોડાયેલો રહો અને પંચાયત વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ પ્રકારની ભરતી ને લગતી માહિતી ના અપડેટ ઝડપ થી તમારા મોબાઇલ ફોન પર મેળવતા રહો..
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
🔸 જોડાઓ 🔸
ADVERTISEMENT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ